________________
અનાદરા પોઇંટ ઉપર પૂજ્યશ્રી બ્રહાચારીજી મુમુક્ષુ ભાઈઓ સાથે
વાપર સુપરા પોઇંટ ઉપર પૂ.શ્રી બ્રહ્મચારીજી
તથા શ્રી રણછોડભાઈ
ડેમ ઉપરથી જતાં પૂ.શ્રી બ્રહ્મચારીજી
તથા મુમુક્ષુ ભાઈઓ
દેલવાડાનાં મંદિરો, ક્રેગ પોઈન્ટ, વસિષ્ઠ આશ્રમ, અનાદરા પોઈન્ટ, શાંતિવિજયજીની ગુફા, દેડકી શિલા, અચળગઢ, ટેન તળાવ, નખી તળાવ આદિ ઉપર ભક્તિ કરેલ.
૧૭૯