________________
આબુ માઉંટમાં ટ્રાવ૨સ્ટાલ ઉપર પૂજ્યશ્રી બ્રહ્મચારીજી મુમુક્ષુ ભાઈ-બહેનો સાથે
વસિષ્ઠાશ્રમથી આવતા પૂ.શ્રી બ્રહ્મચારીજી તથા વાપરા સુપરા પોઇંટ પર ભક્તિ કરતા મુમુક્ષુઓ સાથે
સં.૧૯૯૧ની સાલમાં ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી આબુ પધાર્યા તે વખતે જે જે જગ્યાએ ફરસના કરેલી તે તે ઉત્તમ સ્થાનોમાં પૂજ્યશ્રી ફરવા જતા. ત્યાં ભક્તિ કરી પાછા ઉતારે આવતા. તે સ્થાનોના નામો આ પ્રમાણે છે
૧૭૮
=