________________
a,.
| | T[ff] FI* IT IT
|| || | |
10 કે
indi
h
દેવવંદન સમયે પૂ.શ્રી બ્રહ્મચારીજીના સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર દેવવંદન વખતે પરમકૃપાળુ દેવના ચિત્રપટ સામે પૂજ્યશ્રી માટે લગભગ છ ફુટની ચટાઈ હૉલમાં શેતરંજી આગળ પાથરવામાં આવતી. તે ઉપર પૂજ્યશ્રી દેવવંદન વખતે સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કરતા. નમસ્કાર કરતી વેળા તેઓશ્રી એક પગ પર બીજો પગ અંગૂઠાના આઘારે અધ્ધર રાખી નમસ્કાર કરતા હતા.
૯૮