________________
આબુ માઉંટમાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજી મુમુક્ષુ ભાઈઓ સાથે
કોદા ડેમ ઉપર પૂજ્યશ્રી બ્રહ્મચારીજી ભાઈ-બહેનો સાથે
સંવત ૨૦૦૫ના વૈશાખ સુદ ૧૩ના દિવસે શ્રી ચુનીલાલ મેઘરાજની વિનંતિથી આશ્રમથી પૂજ્યશ્રી મુમુક્ષુઓ સાથે આબુ માઉન્ટ પઘાર્યા. એક મહિનો અને દશ દિવસ ત્યાં રોકાયા હતાં.
૧૭૭