________________
સભામંડપમાં ભણાતી પૂજામાં
બિરાજમાન પૂ. શ્રી બ્રહમચારીજી
તથા મુમુક્ષુ ભાઈ-બહેનો
તે સમયે સવારમ્ની ભક્તિનો ક્રમ સાડાનવ વાગ્યાનો હતો. દરરોજ પૂજાઓ ભણાતી નહોતી.. તેથી વાંચનનો ક્રમ વિશેષ રહેતો. સભામાં પંડિત ગુણભદ્રજી વચનામૃતનું વાંચન કરતા
અને
પૂજ્યશ્રીને
પૂછતાં તેઓશ્રી અર્થના યોગ્ય
ખુલાસા કરતા હતા,