________________
ક૨વામાં તત્પર
$2
==
PENNY
કોઈનું મુખપાઠ થયેલું સાંભળતા, કોઈને મુખપાઠ કરવા માટે પત્રો, ભક્તિના છંદો, મોક્ષમાળા વગેરે આપતા. કોઈને વચનામૃત કે બીજાં પુસ્તકો પણ વાંચવાની આજ્ઞા કરતા. સર્વને આપેલ પાઠ સંબંધી સમયસર પૂછતા પણ ખરા. જેથી સર્વ મુમુક્ષુઓ પ્રમાદરહિત થઈ બપોરે ઊંચ્યા વિના મુખપાઠ કરતી અથવા શાસ્ત્ર – વાંચનનો લાભ લેતા હતા. જિલ્લા મુમુક્ષુઓનું આમ સહજ ધ્યાન રાખી પૂજ્યશ્રી સ્વપરહિતની કામ કરવામાં તત્પર રહેતા.