________________
afકારની ઉપાસના અને કિંચિત ભજનને ત્યાગ કર્યો હતો અને માત્ર ગંગાજળ લેવાનું રાખ્યું હતું. શરીરનો ત્યાગ કરતાં પહેલાં તેમની પીઠ પર એક મેટો પીડાજનક ફેલે નીકળે હતું, પરંતુ તે અંગે તેમણે કદી કોઈ પ્રકારનું દુખ વ્યક્ત કર્યું ન હતું. “દેહને ધર્મ દેહ બજાવે એમ માનીને તેઓ શાંત-સ્વસ્થ રહ્યા હતા.
નિર્ધારિત દિવસે તેઓ શરીર છોડવા તત્પર થયા, ત્યારે સ્થાનીય સર્વ મહાત્માઓ એકત્ર થઈને તેમની પાસે આવ્યા અને “અમને અંતિમ ઉપદેશ આપે એવી પ્રાર્થના કરવા લાગ્યા, ત્યારે તેમણે એક પણ શબ્દ ન ઉચ્ચારતાં કેરા કાગળ પર કાર ચિત, તે એમ બતાવવાનું કે આ મંત્રનો પ્રતિક્ષણ જપ કરતા રહેશે અને તેના અર્થનું નિરંતર અનુસંધાન કરજે. આ સિવાય મારે અન્ય કંઈ કહેવાનું નથી.
પછી તેમણે પિતાનાં નયને બંધ કરી દીધાં કે પ્રાણુનું વિસર્જન થયું. આવું ધન્ય મૃત્યુ કેણુ પામી શકે છે? આજે પણ તેમની એ કુટિર ઉક્ત બંગલામાં વિદ્યમાન છે. તેનાં દર્શન કરતાં જ એ મહાપુરુષની પુણ્ય સ્મૃતિ આપણા મનમાં જાગી જાય છે અને કારની અનન્ય મને ઉપાસના કરવાને સંદેશ આપી જાય છે.
આજે કેટલાક મહાત્માઓ કઈ પર્વતની ગુફામાં કે ઘાસ વગેરેની બનાવેલી પર્ણકુટિમાં વસીને પણ કારની ઉપાસના કરે છે અને તે વખતે લંગોટી તથા એકાદ વસ્ત્રને ઉપગ કરે છે. આમ છતાં શ્રદ્ધા, પવિત્રતા, એકાંત, મૌન, સાત્વિક ભજન, જપ અને ધ્યાનના પ્રભાવે તેમને પણ અનેક