________________
•°•
મત્રાચતામાંણ
કહ્યું છે કે જ્યારે હૃદયમાં અહિંસાની પ્રતિષ્ઠા થાય છે, ત્યારે અન્ય પ્રાણીએ વૈરના ત્યાગ કરી દે છે, અર્થાત્ તેએ અહિંસક વૃત્તિવાળા મહાપુરુષ પર કોઈ પ્રકારના હૂમલા કરતા નથી. જે જંગલમાં પગ મૂકતાં આપણે ગભરાઈ એ અથવા પાસે અંદુક વગેરે શસ્ર વિના ડગલું ન ભરીએ, ત્યાં મહાત્મા લાક નિયતાથી ચાલ્યા જાય છે, એ શુ ખતાવે છે? ૐન્કાર મત્રના પ્રભાવે તે નિભય મની જાય છે અને હિંસક પશુઓને તેમના પ્રત્યે જરા પણ દ્વેષ ઉત્પન્ન થતા નથી.
.
એક વાર અમૃતસરની એક ખાઈ હરદ્વારમાં આવી. તેણે લોકોને પૂછ્યુ કે ' આટલામાં કઈ સિદ્ધ ખામા રહે છે ખરા ? ’ લોકોએ તેમનુ નામ આપ્યું તથા તેમનું સ્થાન પણ અતાવ્યું. તે ખાઈ ના પ્રશ્ન પૂછવાના હેતુ એ હતા કે એ સિદ્ધ માખાની કૃપાથી પુત્રની પ્રાપ્તિ થાય. તેને હજી સુધી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ ન હતી. તે ખાઈ ખાખાના સ્થાન પર પહોંચી અને પુત્રને માટે પ્રાર્થના કરવા લાગી. તે જ્યારે ઘણી પાછળ પડી, ત્યારે ખાખાજીએ પાસે પડેલા હૂકો ઉઠાવ્યા અને તેના ત્રણ પ્રહારો કર્યાં. તે આઈ સમજી કે આ તા મને સિદ્ધ જ્ન્મામાના પ્રસાદ મળ્યા, એટલે મને ત્રણ પુત્રાની પ્રાપ્તિ થશે. અને અન્યુ પણ એવુ` કે થાડા વર્ષમાં તેને ત્રણ પુત્રરત્નાની પ્રાપ્તિ થઈ. પછી આનંદની સીમા શું રહે? આ પુત્રા મોટા થયા પછી દર વર્ષે કનખલ આવતા અને ત્યાં રહેલા મહાત્મા માટે ભડારા વગેરે કરતા,
શરીર છેડતાં પહેલાં સિદ્ધ ખાખાએ વીશ દિવસ અગાઉ