________________
કારની ઉપાસના અંગે કિચિત્
૭૭
હૃષિકેશમાં તેમણે અચલ બ્રહ્મનિષ્ઠા ધારણ કરીને, મૌનવૃત્તિએ કેટલાંયે વધેર્યાં પસાર કર્યાં, પણ પેાતાની એ દિગમ્બર અવસ્થા તથા મૌનવૃત્તિમાં શું પરિવર્તન કર્યુ નહિ કે કોઈની સાથે ષ્ટિ પણ મેળવી નહિ ! કોઈ જમરદસ્તીથી તેમની પાસે વસ્ત્ર મૂકી જતુ તે તેએ એના ફાડીને ટૂકડા કરી નાખતા કે જેથી ફ્રીને તે વજ્ર આપવાનું સાહસ કરે નઠુિ, તેમની તિતિક્ષા અતિ ઉચ્ચ કોટિની હતી. હિમાલયની કડકડતી ઠંડીમાં પણ તેઓ એક ચટાઈ પર દિગમ્બર અવસ્થામાં જ આરામથી સૂઈ રહેતા હતા.
તેઓ એ એકાંત સ્થાનમાં બેસીને ૐ મંત્રના નિરંતર અભ્યાસ કરતા હતા. પ્રથમ તે કારનુ' દીર્ઘ સ્વરે ઉચ્ચારણ કરતા અને પછી માનસજપમાં લાગી જતા તથા ‘તજ્ઞપત્તથ માવનમ્ 'સૂત્ર અનુસાર ૐકાર નિર્દિષ્ટ આત્મતત્ત્વનું નિદ્ધિધ્યાસન કરતા. આ ઉપાસનાના પરિણામે તેમને કેટલીક - વિલક્ષણ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી, તેથી લો તેમને • સિદ્ધ ખાખા 'ના નામથી એળખવા લાગ્યા હતા.
તેમની કુટિરમાં કદી કદી વીંછી કે સાપનાં દર્શન થતાં, પરંતુ તે એનાથી જરાપણ ભય પામતા નહિ, એટલું જ નહિ પણ તેને દૂર કરવાની ચેષ્ટા પણ કરતા નહિ. તે. સદા ૐકારના ચિંતનમાં જ મગ્ન રહેતા. ઉપર- કહેવાયુ છે. કે ૐકાર એ નિર્ભીય બ્રહ્મ છે, તેના જપમાં મગ્ન રહેનારને કદી કોઈ પણ સ્થળેથી કોઈ પ્રકારના ભય ઉત્પન્ન થતા નથી, તે વસ્તુ અહી સાક્ષાત્ જોવા મળતી હતી. યાગશાસ્ત્રમાં.