________________
et
ચિંતામણિ
નતમસ્તક અની જતા હતા. એક વાર તેઓ જયપુર પધાર્યાં, ત્યાંના પતિ સાથે રાજસભામાં શાસ્ત્રાર્થ થયા અને તેમાં તેમણે જ્વલંત વિજય મેળળ્યેા. વિદ્વાન્ રાજાએ તેમની કદર કરી અને તેમને ભારે માન આપ્યું.
'
આ રીતે કેટલાક વખત ભારતભ્રમણ કર્યાં પછી તે પાતાના ગુરુ શ્રી સુરતગિરિજી મહારાજનાં દશન અર્થે હરદ્વાર-કનખલમાં આવ્યા. ગુરુજી સાથે વાતમાં વાત નીકળતાં તેમણે કંઈક અહંકારના ભાવથી પતિપરાજ્ય અને પેાતાના • વિજયની વાત કહી. એકાંતવાસી ચેાગી ગુરુરાજને આ વાત પસંદ ન પડી. તેમણે કંઈક રાષમાં આવીને કહ્યું કે શુ તુ' બ્રાહ્મણ પતિના પરાજય માટે જ વિદ્યા શીખ્યું છે? આવી . અહંકારની વાત કરતાં તને શરમ કેમ નથી આવતી ?' પછી શાંત ભાવથી તેઓ કહેવા લાગ્યા કે અરે ભાઈ ! વિદ્યા તા આપણા કલ્યાણને માટે હાવી જોઈએ. જે વિદ્યાથી અવિદ્યાની નિવૃત્તિ ન થાય, તે વિદ્યા શા કામની ? પ્રકાશ તે તેનુ નામ કે જે અધકારને દૂર કરે.'
M
શ્રેષ્ઠ પુરુષાને તા એક જ ચીમકી ખસ હૈાય છે. તેમણે ગુરુજીના ઉપદેશ ગ્રહણ કરી લીધા અને પેાતાની પાસેનાં તમામ પુસ્તકા તથા વસ્ત્રના પરિત્યાગ કરીને નગ્ન અવધૂતની અવસ્થામાં ચૂપચાપ હૃષિકેશની વાટ પકડી. ત્યાં એક અગલાના પાછળના ભાગમાં આવેલી એક કુટિરમાં નિવાસ કચેર્યાં. ગુરુજીને ખખર પડતાં કેટલાક મહાત્માઓને મેકલી તેમને પાછા ખેલાવ્યા, પણ તેઓ પાછા ફર્યાં નહિ.