________________
મન્નચિતામણિ
to
પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. હિમાલયમાં આવા મહાત્માઓની સંખ્યા ઘણી છે, પણુ ભાગ્યશાળીઓને જ તેમના ભેટો થાય છે. થાડાં વર્ષ પહેલાં એક વિદેશી વિદ્વાને આ ખામતના પેાતાને અનુભવ વત માનપત્રા દ્વારા પ્રકટ કર્યાં હતા.
આ પ્રકરણ સમાપ્ત કરતાં પહેલાં એટલું' જણાવીશું કે કારની ઉપાસના પ્રાચીન કાલમાં હતી, આજે પણુ અને ભવિષ્યમાં પણ રહેશે.