________________
[9]
જપવિધિ
જપના હતુ
નાનપાત્ સિત્તે મન્ત્રઃ—જપ વિના મંત્ર સિદ્ધ થતે નથી.' તેથી ૐકારમત્રની સિદ્ધિ માટે તેના જપ કરવાની આવશ્યક્તા છે.
'
ગ્નપુરવ્યુમાં કહ્યું છે કે
ओङ्कारं यो विजानाति, योगी स हरिः पुमान् । ओङ्कारमभ्यसेत् तस्मात्, मन्त्रसारं तु सर्वदम् ।। सर्वमन्त्रप्रयोगेषु, प्रणवः प्रथमः स्मृतः । ओङ्कारो परमो मन्त्रस्तं जप्त्वा चामरो भवेत् ॥
" જે પુરુષ ૐકારને સારી રીતે જાણે છે, એટલે કે તેનું તત્ત્વ અને ધ્યાનથી સ ંવેદન કરે છે, તે ખશ ચાંગી છે અને તેજ સાક્ષાત્ હિર છે; તેથી ( અભ્યુદયની ઈચ્છાવાળાએ) સવમત્રામાં શ્રેષ્ઠ અને સવ વસ્તુઓને આપનાર એવા ૐકારમંત્રના નિત્ય અભ્યાસ કરવા જોઈ એ.
}