________________
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મચિંતામણિ “સર્વ મંત્રપ્રગોમાં કારને પ્રથમ કહે છે, એટલે તેનું મરણ સહુથી પહેલાં કરવું જોઈએ. ખરેખર!
કાર એ પરમ મંત્ર છે. તેને જપ કરીને–જપ કરવાથી મનુષ્ય અમર અર્થાત્ દેવ બને છે, અથવા કદી મરવું ન પડે તેવી સ્થિતિ પ્રાપ્ત કરે છે.” જપ કરવાનું સ્થાન :
જપ કરવાનું સ્થાન જેટલું શાંત અને જેટલું પવિત્ર હોય તેટલું વધારે સારું. આજ કારણે પ્રાચીન કાલમાં રકારની વિશિષ્ટ ઉપાસના કરનારાઓ જનસંસર્ગથી દૂર એવા એકાંત પ્રદેશમાં, જલાશયની સમીપ, ઘાસની કુટિ બાંધીને રહેતા અને આજે પણ એવા મનુષ્ય બનતાં સુધી કોઈ પહાડને એકાંત પ્રદેશ, નદીને એકાંત કિનારે કે વનપ્રદેશમાં આવેલાં તીર્થસ્થાન કે આશ્રમ આદિને આશ્રય લે છે. પરંતુ બધા મનુષ્યને આ સંગ પ્રાપ્ત થઈ શકે નહિ. તેમણે પિતાનાં સાધન-સાગ અનુસાર જ સ્થાનની પસંદગી કરવી, એટલે કે પિતાના નિવાસસ્થાનને શાંત-એકાંત ભાગ પસંદ કરે.
ભૂમિ શુદ્ધ હેય, સ્વચછ શીતલ પવનની લહરિએ આવતી હેય નજીકમાં આલબચ્ચાં કે અન્ય મનુષ્યને કેલાહલ ન હય, મચ્છર, માંકડ કે ચાંચડ વગેરેને ઉપદ્રવ ન હોય, તેમજ ત્યાં કોઈ પ્રકારની દુર્ગધ આવતી ન હોય, તે એ સ્થાનને જપ માટે ઉત્તમ સમજવું.
જ્યાં જપને માટે જૂદ એરડે કે ઓરડી કાઢી શકાય