________________
મ'ચિંતામણિ
અધ્યાત્મવાદને આગળ લાવવા માટે પ્રમળ પ્રયાસો કરવા જોઈએ. અધ્યાત્મવાદ ધમ અને મેક્ષની હિમાયત કરે છે તથા મનુષ્યને સાચી શાંતિ આપી શકે છે, એ નિર્વિવાદ હકીક્ત છે. ત્રાપાસના એ અધ્યાત્મવાદનુ એક ઉત્કૃષ્ટ અંગ છે, એ ભૂલવાનું નથી.
ર
અનુભવી પુરુષા કહે છે કે મનુષ્યને માલપણુથી જ ૐકારની ઉપાસનામાં જોડવા જોઈએ અને તેના અમુક જપ કરાવવા જોઈ એ. અહી કાઈ એમ કહેતુ હાય કે માળકી તા તે ખાય, પીએ અને ખેલે કૂદે, તેમને મ ંત્રાપાસનામાં જોડવાની જરૂર શી ?' પણુ આમ કહેનારાઓ ભૂલી જાય છે કે સુસ’સ્કારાનુ વાવેતર કરવાના ખરા કાલ માલ્યાવસ્થા છે. જો તેમાં સુસ ંસ્કારાનું વાવેતર થયું હશે, તે તે આગળ જતાં વિકાસ પામશે અને તેનાં મધુરાં લે તે ચાખી શકશે. માત્ર ખાઈપીઈને ખેલવા કૂદવાથી શ્રેયસ્ની સાધના થઈ શકશે ખરી ? એ સુજ્ઞજનોએ વિચારી લેવુ.
જે માતા પિતાએ એમ ઈચ્છે છે કે અમારાં સતાના સંસ્કારી થાય, આગળ જતાં કોઈ પણ ક્ષેત્રમાં નામના મેળવે અને અમારું નામ રોશન કરે, તેમણે તે આ ખામતમાં જરા પણ દુર્લક્ષ્ય કરવા જેવુ નથી. અમે અનુભવથી જોયુ છે કે જો બાળકને પ્રેમથી-મીઠાશથી પાસે બેસાડવામાં આવે અને આસન કેમ લગાવવું ? ૐકારમંત્ર કેમ ખેલવા ? ધ્યાન કેમ ધરવું ? વગેરે શીખવવામાં આવે તે એ સહેલાઈથી શીખી જાય છે અને ઘણી વાર તા મોટા મનુષ્યા કરતાં પણ વધારે સારું પરિણામ બતાવે છે.