________________
શ્રકારની ઉપાસના અગે કિંચિત
કાર તેના ઉપાસકને આ બધા ભયમાંથી રક્ષણ આપે છે અને “મનનાT 2 રૂરિ મન્ના” ની ઉક્તિ ચરિતાર્થ કરે છે.
જેઓ ભારત જેવી ભવ્ય ભૂમિમાં જન્મવા છતાં કે ઉત્તમ આર્યજાતિમાં ઉત્પન્ન થવા છતાં કારને મહિમા જાણતા નથી કે જાણવા છતાં તેની ઉપાસના કરતા નથી, તેમની સ્થિતિ ખરેખર! શેચનીય છે.
મનુષ્યને સમર્થ મન મળ્યું છે, વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ સાંપડી છે, તેનું વાસ્તવિક ફલ તત્વની વિચારણા છે. “યુ પદ્ધ તરવિવાર રા’ પરંતુ અફસોસની વાત છે કે ઘણું મનુષ્ય પિતાની બુદ્ધિને ઉપગ તત્વની વિચારણા માટે ન કરતાં માત્ર અર્થ અને કામની પ્રાપ્તિ માટે જ કરે છે અને તેના દ્વારા સુખની ઉપલબ્ધિ-પ્રાપ્તિ ઈચ્છે છે પરિણામે તેમના હાથમાં સુખને પડછા આવે છે, પણ સુખ આવતું નથી. જ્યારે તેમને આ વસ્તુનું ભાન થાય છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ચક્લાં ખેતર ચણી જાય, પછી પસ્તા કરવામાં આવે કે અરેરે! મેં તેમને પહેલેથી ઉડાડયા નહિ, તે તેથી શે દહાડે વળે? પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ. પછી પાળ બાંધવા નીકળીએ તે એ બંધાતી નથી અને પાણી દ્વારા જે નુકશાન થવાનું હોય તે થાય જ છે.
આજનું હવામાન ભૌતિકવાદનું છે અને તે મનુષ્યને અર્થ-કામ તરફ જ ખેંચી જાય છે, પણ તેનાથી મનુષ્યને સરવાળે ફાયદો નથી. કહે કે મોટું નુકશાન જ છે. તેથી