________________
મત્રચિંતામણિ
લાગ્યા, એટલે ધા લેાકા ભયભીત થઈને પાતપેાતાના સ્થાનમાં ભરાઈ ગયા. પછી પેલા ધાડપાડૂએ બેફામ લૂંટ કરતાં પેલા શ્રીમતના ઘર આગળ આવ્યા, પણ તાળાંને લીધે ઘર ભૂલ્યા અને ખાજુમાં તેના જેવું જ ઘર હતું, તેને એમનું ઘર માની, તેમાં દાખલ થઈ, મનમાની મત્તા ઉપાડી ચાલતા થયા.
go
.
આ કિસ્સા તે શેઠે જ અમને કહેલે છે અને તેની પ્રામાણિકતા વિષે અમારા મનમાં જરાયે શકા નથી.
યાત્રાર્થ જૈનાના મોટા મેટા સંઘે નીકળે છે, તે વખતે તેમાં લાખોની મત્તા હાય છે. આ સંઘની રખેવાળી માટે ચાયિાતા રાખવામાં આવે છે, પરંતુ તેની સાથે ચાલનારા મુનિવરો પૈકી કોઈ એક સુનિ‘ૐ નમો વાળ ધનુ
ઘણુ માળુ માનુ સ્વાહા' એ મંત્રના જપ કરતા જ હાય છે, તેથી એ સંઘને ચાર-ડાકુ-લૂટારાઓના ઉપદ્રવ થતા નથી. કારને અનન્ય મને જપ કરતાં પણ આવુ જ પરિણામ આવે છે.
મનુષ્યને પશુ, પક્ષી, સર્પ, અજગર વગેરે તરથી પણ ભય ઉત્પન્ન થાય છે અને ભૂત, પિશાચ, વ્યંતર, ડાકિની, શાકિની આદિ તરફ્થી પણ ભય ઉત્પન્ન થાય છે. વળી પાણીનાં પ્રચ’ડ પૂર, આગ, ઝંઝવાત તથા અનેક પ્રકારના અકસ્માતે પણ તેને ભયથી વિત્તુળ બનાવી મૂકે છે. તે જ રીતે વિવિધ પ્રકારનાં રાગો અને મૃત્યુ તેને ભયથી થરથરાવી મૂકે છે.