________________
[૬] કારની ઉપાસના અંગે કિંચિત
કારને વિવિધ દષ્ટિએ પરિચય કરી લીધા પછી આગળ વધીએ અને તેની ઉપાસના ભણું પગલાં માંડીએ, કારણ કે અભીષ્ટની સિદ્ધિ તે ઉપાસના વડે જ થાય છે. ઔષધનું જ્ઞાન મેળવીએ, પણ તેને ઉપગ ન કરીએ તે વ્યાધિ મટતું નથી, તેમ મંત્રનું જ્ઞાન મેળવીએ, પણ તેની યથાવિધિ ઉપાસના ન કરીએ તે રેગ, શોક, ભય, ચિંતા આદિ ટળતાં નથી અને આ જીવનમાં જે પ્રગતિ, ઉન્નતિ કે ઉત્કર્ષની ઈચ્છા-આશા-અભિલાષા રાખી હોય તે પૂર્ણ થતી નથી. જન્મ-મરણના ફેરા ટાળવા માટે પણ મંત્રપાસના અમોઘ ઉપાય છે.
માંડૂકપનિષદ્દતું એ મહાવચન છે કેप्रणवो धनुःशरोधात्मा ब्रह्म तल्लक्ष्यमुच्यते । अप्रमत्तेन वेद्धव्यं शरवत् तन्मयो भवेत् ।। ૩ મંત્રને ધનુષ્ય સમજવું, જીવાત્માને બાણ સમજવું