SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રચિંતામણિ. તેમણે એ પણ જણાવ્યું છે કે વર્તમાનકાલે ખ્રીસ્તી લેઓનું પરમ પવિત્ર ચિહ્ન કેંસ + છે, પણ તે ચેચ લાગતું નથી, કેમ કે જે સાધન વડે કઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના પ્રાણુ લેવાયા હેય, તેને પવિત્ર ચિહ્ન માનવામાં કોઈ તક નથી. તેને તે વાસ્તવમાં વૃણિત જ સમજવું જોઈએ. એટલે આ ક્રસ ચિહ + વાસ્તવમાં સ્વસ્તિકનું જ સંક્ષિપ્ત રૂપાંતર લાગે છે. આ રીતે કારની પ્રમાણભૂત પ્રચલિત આકૃતિ એક ગૃઢ સંકેતરૂપ છે અને તેના પર ચિંતન-મનન કરવાથી અનેક રહસ્યને ફેટ થાય છે. આપણે પ્રતિદિન તેનું ચિંતન-મનન કરીએ અને તેમાંથી પ્રાપ્ત થતાં દિવ્ય સંકેતેને ઝીલી લઈએ તે આપણું જીવન દિવ્ય બની જાય, એમાં કેઈ સંદેહ નથી,
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy