________________
કારની આકૃતિ
-
- -
- -
આ પ્રતિમાને આપણે કઈ પણ બાજુએથી જોઈએ તે કાર જ જોવામાં આવશે. પરંતુ આ રચના પ્રમાણમાં કઠિન છે, એટલે સર્વ સાધારણુ જનતા માટે તેમાંથી સ્વસ્તિકનું સ્વરૂપ નિર્માણ થયું છે. તે આજે ભારતીય સંસ્કૃતિનું પવિત્ર પ્રતીક છે અને બધા દેશોમાં તેનું સન્માન છે.
|
:
•
.
't
.."