________________
[૫] કારની આકૃતિ
સ)
કારની આ આકૃતિ પ્રસિદ્ધ છે. આપણી આર્યજાતિમાં. એ મનુષ્ય ભાગ્યે જ મળશે કે જેણે પિતાનાં જીવનમાં આ આકૃતિનાં દર્શન ક્ય ન હોય! કેટલાંક દેવમંદિરમાં આ આકૃતિ ચીતરેલી હોય છે. ધાર્મિક ઉત્સવ–મહેન્સમાં. તેનાં સુંદર સ્વરૂપે દર્શન થાય છે તથા સંસ્કારી ગૃહનાં. સુશોભન–ચિત્રમાં પણ તે પ્રાયઃ જોવામાં આવે છે. વળી.