SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રચિંતામણિ નારાયણ-નામમાં પ્રાણી માત્રનાં સંક્ટોને દૂર કરવાની ભાવનાને સંદેશ અને કેઈને દુઃખ ન આપવાને સંકેત છૂપાયેલે છે. ગોવિન્દ-નામમાં ઈન્દ્રિયેના સ્વવશીકરણને સંદેશ અને ઈન્દ્રિયને વશ કરનારને જ ઈશ્વરપ્રાપ્તિ થાય છે, આ સંકેત રહેલો છે. પુરુષોત્તમ-નામમાં પુરુષમાં ઉત્તમતા પ્રાપ્ત કરવાને સંદેશ અને બ્રહ્મની ઉત્તમતાને સંકેત સ્થિત છે. તે રીતે જ કારના ત્રણ અક્ષરે “સ +=+ માં હા અધ્યાત્મ, ૩ ઉન્નતિ અને જૂ-મુક્તિ એટલે આધ્યાત્મિક ઉન્નતિ વડે મુક્તિ–મોક્ષની પ્રાપ્તિ થાય છે, આ સંદેશ– રહે છે. તેમજ –અવિરત, ઉપાસનામાં જૂ-મનને લગાડવું આ સંકેત પણ છુપાયેલું છે. વૈદિક ધર્મ સંતમય ધર્મ છે. થોપવીતનાં ત્રણ સૂત્રો, તેમાં પણ સૂક્ષમ ત્રણ સૂત્રે, ગાયત્રી મંત્રનાં ત્રણ પદે, વીશ અક્ષરે વગેરે પણ સતરૂપ જ છે. એટલે કારમાં રહેલા અક્ષરે એક રીતે ગૂઢ સંદેશ અને સંક્ત આપનારા છે, એમ જરૂર કહી શકાય. આપણું ઋષિ-મહર્ષિઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મૂલ વસ્તુ વેકાર છે અને સર્વ ધર્મશાસ્ત્ર તેને અર્થવિરતાર છે. આ જાણ્યા પછી કેના હદયમાં કાર પરત્વે શ્રદ્ધાભક્તિ-બહુમાનનાં પૂર ઉમટશે નહિ?
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy