SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કારનાં વિવિધ નામેા ૪૭ ૐકાર વણુ માતૃકાઓને જન્મ આપનારા હાઈ ‘ માતૃકાસૂર કહેવાય છે. કેટલાક વિદ્વાનાનુ એવુ મંતવ્ય છે કે જગતની તમામ લિપિ કારમાંથી જ ઉદ્દભવેલી છે. * ૐકારની પરબ્રહ્માસ્વરૂપે આદિ નથી, તેથી તેને અનાદિ કહેવામાં આવે છે. 4 ૐકાર દ્વૈતભાવથી રહિત એવા પરપ્રાના વાચક હાવાથી અદ્વૈત કહેવાય છે, અથવા તે એની કોટિના અન્ય કાઈ મંત્ર નથી, તેથી પણ એ અદ્વૈત' કહેવાય છે. ૐકાર પાતાના ઉપાસકાને મેાક્ષ દેનારા છે, તેથી માક્ષદ' કહેવાય છે. ' શ્રી મધ્વાચાર્ય કૃત માતૃકાનિઘંટુમાં ક્યુ છે કે ध्रुवस्तारस्त्रिवृद् ब्रह्मवेदादिस्तारकोऽव्ययः । प्रणवश्च त्रिमात्रोऽपि ॐकारो ज्योतिरादिमः ॥ • ધ્રુવ, તાર, ત્રિવૃત્, બ્રહ્મ, વેદાદિ, તારક, અવ્યય, પ્રણવ, ત્રિમાત્ર, જ્યાતિ અને આદિમ એ કારના પર્યાય— શબ્દો છે. ¿ ૐકાર ત્રણ માત્રા કે ત્રણ અક્ષરથી ગુથાયેલા છે, તેથી ‘ત્રિવૃત્ ' કહેવાય છે; વેદ્યનું આદિ સ્વરૂપ છે, તેથી વેદાદિ” કહેવાય છે; સર્વે ઉપાસકાને તારનારું છે, તેથી ‘તારક’ કહેવાય છે; કદી વ્યય એટલે વિકાર પામે તેવા નથી, તેથી આવ્યય ’ કહેવાય છે; ચૈાતિસ્વરૂપે તેનુ
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy