________________
કારનાં વિવિધ નામે
કાર એ નિત્ય કે શાશ્વવતમંત્ર છે, તેથી તેને ધવ કહેવામાં આવે છે.
કાર ત્રણ અક્ષરે કે ત્રણે ગુણેને સમૂહ છે, તેથી તેને “બ્રિકકહેવામાં આવે છે.
કાર એ સૂર્ય સંબંધી મૂલમંત્રનું ઉદ્ભવસ્થાન છે, તેથી તેને “સાવિત્રી સંજ્ઞા અપાયેલી છે.
કારની આકૃતિમાં ત્રિશૂલ જેવા ત્રણ પાંખડાં છે, તેથી તેને “વિશિખ' તરીકે ઓળખવામાં આવે છે. અથવા તે ત્રણ શિખાવાળા સચદેવ બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશથી યુક્ત હેવાને લીધે તેને “બ્રિશિખ કહેવામાં આવે છે.
કાર બ્રહ્મવાચક છે, તેથી તેને “બ્રહ્મ' કહેવામાં આવે છે. અથવા તે પિતાનું બંહણ અર્થાત્ વિસ્તાર કરનાર છે, તેથી તેને “બ્રહ્મ” કહેવામાં આવે છે. સમસ્ત વર્ણમાલાને વિસ્તાર તેનાથી થયેલ છે.
શ્કારમાં સત્વ, રજન્સ અને તમસ એ ત્રણ ગુણ રહેલા છે, તેથી તેને “ત્રિગુણ” કહેવામાં આવે છે.
ઉષ્કાર સવાદિ ગુણે વડે જીવનને વિસ્તાર કરનારે છે, તેથી “ગુણુછવક' કહેવાય છે.
કાર બધા મિત્રોનું પ્રથમ બીજ છે, તેથી તેનું આદિ બીજ તરીકે સંબોધન થાય છે.
રકાર બધા વેદોને સાર છે, તેથી તેને વેદસાર* એવું અભિયાન પ્રાપ્ત થયેલું છે.