SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મત્રચિંતામણિ ૐકાર બધા મ ંત્રામાં પહેલે છે, તેથી તેને મન્ત્રાધ કહેવામાં આવે છે. ૐકાર અને ‘ પ્રણવ ’ એક-બીજાના પર્યંચશબ્દો કેવી રીતે ખની ગયા ? તેનું વિવેચન ખીજા પ્રકરણમાં વિસ્તારથી થઈ ગયુ છે. જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે; એ દૃષ્ટિએ બ્રહ્મ સ્વરૂપ ૐકારને સત્ય' કહેવામાં આવે છે, અથવા જેના વડે પરમાનું જ્ઞાન થાય તેને સત્ય કહેવામાં આવે છે, એ દૃષ્ટિએ કારને સત્ય' સંજ્ઞા અપાયેલી છે. અથવા તા પરમેશ્વર ‘સત્યં શિવ સુન્દરમ્'ની ઉક્તિને ચરિતાર્થ કરે છે, તેથી પરમેશ્વરતુલ્ય કારને સત્ય ' તરીકે ઓળખવામાં આવે છે. ' ૐકારમાં હિંદુ એટલે શિવની મૂળભૂત શક્તિ રહેલી • છે, તેથી તેને બિંદુશક્તિ' કહેવામાં આવે છે. ૐકારમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવતા"આનેા વાસ છે, તેથી તેને ત્રિદેવત કહેવામાં આવે છે. ' ૐશ્વારમાંથી સ` મ`ત્રખીની ઉત્પત્તિ થયેલી છે, તેથી તેને સવ બીજોત્પાદકની સંજ્ઞા અપાયેલી છે. 2 ૐકારમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને પરપ્રા એ પાંચ દેવાની સમષ્ટિ રહેલી છે, તેથી તેને પંચદેવ કહેવામાં આવે છે. જા = બ્રહ્મા. ૩ = વિષ્ણુ. મ્ = મહેશ. ~ = શક્તિ અને ૦ = પદ્મા.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy