________________
કારનાં વિવિધ નામા
गायत्रीबीज - पञ्चांशौ मन्त्रविद्याप्रसूः प्रभुः । मातृकासुचानादिरद्वैत - मोक्षदौ ॥ મૌલવી ॥
अक्षरं
'
ૐકાર સૂક્ષ્મ સ્વરૂપે બિંદુ જેવા હાય છે અને તેના આકાર વલ અર્થાત્ ગાળ હાવાથી તે છે. અથવા તા ૐકારની આકૃતિ વર્તુલા છે, તેથી તે વતુ લ” કહેવાય છે.
વતુલ ? કહેવાય વડે નિર્માણ થાય.
ૐકાર પેાતાના ઉપાસીને સંસારસાગરમાંથી તારે છે, માટે તે ‘તાર' તરીકે ઓળખાય છે. અથવા તે તેનુ ઉચ્ચારણ તાર એટલે અતિ ઉચ્ચ સ્વરે થાય છે, તેથી પણ તેને તાર કહેવામાં આવે છે.
'
9
ૐકાર સ્મરણુ તથા ધ્યાન માટે સુંદર હાવાથી તેને ' વાસ કહેવામાં આવે છે. અથવા તા અધ્યાત્મવાદીઓને.
?
,
તે અતિ પ્રિય હાવાથી વામ' કહેવાય છે. વળી કાર શિવસ્વરૂપ છે અને શિવનું એક નામ નામ ' છે, તેથી પણ તેને ‘વાસ' સંજ્ઞા ઘટી શકે છે. અને ૐકારનું મુખ. વામ એટલે ડાખી આજી તરફ હાઈને પણ તેની વાસ’ એવી સંજ્ઞા સાક ઠરે છે.
'
ૐકાર એ તુસ એટલે જીવાત્માનુ મુખ્ય કારણુ છે,. તેથી તેને હુંસકારણ કહેવામાં આવે છે. મનુષ્યની નસ નાડીઓમાં કાર ધબકી રહ્યો છે અને તેના આધારે જ આ જીવન ટકી રહ્યું છે, એ વસ્તુ પૂર્વ પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવી છે.