________________
૩૮
ત્રચિ’તામણિ
ત્યારે ત્યાંના પડતા વાદવિવાદ કરવા તૈયાર થયા. તેમણે મખીજીને તેમના ખાસ વિષય પૂછ્યા, મખીજી વ્યાકરણ, ન્યાય, જ્યાતિષ તથા ધર્મશાસ્ત્ર આદિ પર અનેરુ' પ્રભુત્વ ધરાવતા હતા, છતાં તેમણે તંત્રશાસ્ત્રનું નામ આપ્યું, એટલે તંત્રના જાણકાર વિદ્વાના મેાખરે આવ્યા. તેમાંના એક વિદ્વાને ચાસઢ ચાગિનીઓ પૈકી એક ચેગિનીનું સ્વરૂપ પૂછ્યું.
મખીજીએ કહ્યું કે ‘હું' તેનુ' વર્જુન અવશ્ય કરીશ, પણ તેની તમને ખાતરી થવી જોઈએ, એટલે તમે મારા સામે ખરાખર નજર રાખજો.’ પછી તેમણે પેલી ચાગિનીનુ સસ્કૃત શ્લાકો દ્વારા વર્ણન કરવા માંડયુ કે તેમની પાછળ એ જ સ્વરૂપે તે ચેાગિની ઊભી રહેલી અને આશીર્વાદ આપતી જણાઈ. ત્યાર બાદ બીજી ચેગિનીઓ તથા દેવાનાં સ્વરૂપ પૂછાયાં, ત્યારે પણ એવાં જ દૃશ્ય ખડાં થયાં અને તે જોતાં જ ત ંત્રશાસ્ત્રનું ગુમાન રાખનારા પડિતાનાં મસ્તક નમી પડ્યાં. તેમણે મખીજીને વિજય સ્વીકાર્યાં અને તેમનુ હુમાન કર્યું.
C
વર્તમાનકાલે પણ આવી શક્તિ ધરાવનારા પુરુષ ભારતવર્ષમાં વિદ્યમાન છે. કેટલાંક વર્ષાં પહેલાં એક મિત્રે વાત કરી કે, ' આજે અવનવું શ્ય જોયુ....' અમે તેની હકીકત પૂછી, ત્યારે તેણે કહ્યું કે એક સાધુ મહાકાળીની સ્તુતિના શ્વાકા માલતા હતા અને તેની પાછળ આંધેલા શ્વેત વસ્ત્રના કોરા પડદા પર ખરાખર એવુ જ ચિત્ર દેખાતુ