________________
મંત્રચિંતામણિ
“સદ્દગુરુએ કૃપા કરીને મંત્રરૂપે કાનમાં જે શબ્દ કહ્યો હિય, તેને વિચાર અનંત પ્રકારે થાય છે. મહાન પંડિત કે મુનિવરે પણ તેને વિચાર કરતાં થાકી જાય છે, અને વેદે કે જે જ્ઞાનની ખાણ કહેવાય છે, તે પણ એને પાર પામી શક્તા નથી.
- હું કલિયુગની ચેકી કરનારે કેટવાલ છું એટલે મારે શબ્દ તમે ખાતરીપૂર્વક માની લે કે જે આ શબ્દ જાણે છે, તે જ ભવને–સંસારસાગરને પાર કરે છે.
કેટલાક શબ્દપ્રયેગે એવા થાય છે કે જેના લીધે માણસેને મરવું પડે છે અથવા મરણતુલ્ય આઘાત પહોંચે છે, તે કેટલાક શબ્દપ્રયોગો એવા થાય છે કે જેના લીધે રાજપાટને ત્યાગ કરે પડે છે, પરંતુ સશુરુએ કૃપા કરીને આપેલા શબ્દનું જેણે જેણે ઉચ્ચારણ કર્યું છે, જપ, ક્ય છે, તે બધાનું કામ સર્યું છે.' શબ્દમાર્ગી અન્ચ સતાએ કહ્યું છે કે
शब्द ही कुंजी, शब्द ही ताला।
शब्दे शब्द हुआ उजियाला ॥ “શબ્દ એ જ તાળું છે અને શબ્દ એ જ કુંચી છે. શબ્દ વડે જ (પરમ) શબ્દને પ્રકાશ થાય છે.”
આધુનિક વિજ્ઞાનના જમાનામાં તે એ વાત નિશંક પુરવાર થઈ ગઈ છે કે આપણે જે કાંઈ બોલીએ છીએ, તે પ્રતિબંધક ન રહેતાં સમસ્ત આકાશમાં ફેલાઈ જાય છે અને