________________
[૨] કારની ઉત્પત્તિ
ગત પ્રકરણમાં એક ઉલ્લેખ એ આવ્યું છે કે કાર સહુથી પ્રથમ બ્રહ્માજીને કંઠ ભેદીને નીકળે છે, માટે તે માંગલિક છે તેમજ બીજો ઉલ્લેખ એ આવ્યું છે કે ઋાર સહુથી પ્રથમ શિવજીના મુખમાંથી નીકળે છે અને તે એમના સ્વરૂપને બંધ કરાવનારે છે. તે પરથી આપણે એટલું તે જરૂર સમજી શકીએ કે કારની ઉત્પત્તિ કોઈ દૈવી તત્ત સાથે સંબંધ ધરાવે છે. આ વસ્તુ પર તંત્રકારોએ કેટલેક પ્રકાશ પાડે છે. તેને સન્મુખ રાખીને અમે આ પ્રકરણનું આલેખન કરી રહ્યા છીએ.
આ વિશ્વ, બ્રહ્માંડ, જગતુ કે દુનિયાનું અંતિમ સનાતન તત્વ (Ultimate reality) પરમેશ્વર, પરમાત્મા કે પરબ્રહ્મ છે. તેને સદાશિવ કે શિવ પણ કહેવામાં આવે છે. જેમ તલમાં તેલ છૂપાઈને રહેલું હોય છે, તેમ શિવમાં શક્તિ છૂપાઈને રહેલી હોય છે. તે એક પ્રકારની નિર્ગુણ અવસ્થા છે. તેમાં કઈ પણ પ્રકારની ક્રિયા દેતી નથી, એટલે