________________
મંચિંતામણિ
છેવટે સર્વ આર્યધર્મોએ માન્ય કરેલી કારની સ્તુતિ કરીને આ પ્રકરણ સમાપ્ત કરીશું.
ॐकार बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ॥
“ગીઓ કારનું બિંદુ સાથે નિત્ય ધ્યાન ધરે છે. તે મનુષ્યની સર્વ કામનાઓ પૂર્ણ કરનારે છે તથા મોક્ષ સુખને આપનારે છે. તેને પુનઃ પુનઃ નમસ્કાર છે.”