SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ -૨૮ મંચિંતામણિ - - - - - - - - - આ જગતને પિતા, માતા, ધાતા (કર્મ ફળ આપનાર) અને પિતામહ અર્થાત્ દાદો હું છું; જાણવા ચોગ્ય પવિત્ર ૩ષ્કાર જવેદ, સામવેદ અને યજુર્વેદ પણ ગદર્શનમાં કહ્યું છે કેतस्य वाचकः प्रणवः । तज्जपस्तदर्थभावनम् । -સમાધિપાદ ર૭–૨૮ તે પરમાત્માને વાચક શબ્દ પ્રણવ છે. તેથી તેને જપ કરવો જોઈએ તથા તેની અર્થભાવના પણ કરવી જોઈએ.' અગ્નિપુરાણમાં કહ્યું છે કે'ओं' युतं वा सर्वमन्त्रा: पूजनाज्जपतः स्मृताः। होमात्तिलघृताद्यैश्च धमकामार्थ मोक्षदाः ॥ અ. ૨૧, શ્લે. ૩૬. શ્કારની સાથે બધા મંત્રને જેડી પૂજન, જપ તથા -તલ અને ઘી વડે હેમ કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.” આ જ પુરાણના અઠ્ઠાવીમા અધ્યાયમાં કહ્યું છે કેओङ्कारं वाचकं विष्णोः । કાર એ ભગવાન વિષ્ણુને વાચક છે.” માર્કડેય પુરાણનાબેંતાલીશમાં અધ્યાયમાં કારને -મહિમા વિસ્તારથી વર્ણવ્યું છે. તેમાં કહ્યું છે કે ओमित्येतत् त्रयोवेदास्त्रयो लोकास्त्रयोऽग्नयः ।।
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy