________________
કારને મહિમા
ભગવગીતાના સાતમા અધ્યાયમાં કહ્યું છે કેरसोऽहमप्सु कौन्तेय प्रमाऽस्मि शशिसूर्ययोः । प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥८॥
હે કુંતીપુત્ર! જળમાં રસ હું છું, ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું; સર્વ વેદમાં પ્રણવ એટલે કારપણ હું જ છું અને આકાશમાં શબ્દ તથા પુરુષમાં પુરુષત્વ પણ હું જ છું.”
તાત્પર્ય કે વેદસ્વરૂપ કાર એ વાસ્તવમાં પરમાત્માનું જ સ્વરૂપ છે.
ભગવગીતાના આઠમા અધ્યાયમાં કહ્યું છે કેसर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च । मृांधायात्मनः प्राणमारिथतो योगधारणम् ।। ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् । यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ।।
સર્વ ઈન્દ્રિરૂપી દરવાજા વશ કરી, મનને હૃદયમાં શકી, પિતાના પ્રાણને મસ્તકે બ્રહ્મરંધ્રમાં સ્થાપી, ગધારણને આશ્રય કરનારો જે પુરુષ છે એવા એકાક્ષરબ્રહ્મનું ઉચ્ચારણ કરતે અને (જેના અર્થરૂપ) મારું સ્મરણ કરતે દેહને ત્યજી જાય છે, તે પરમ ગતિ પામે છે."
ભગવદગીતાના તેરમા અધ્યાયમાં કહ્યું છે કેपिताऽहमस्य जगतो, माता धाता पितामहः । वेद्यं पवित्रमोंकारं, ऋक् साम यजुरेव च ॥