________________
૨૪કારને મહિમા
કાર મંત્ર મંગલમય છે, પવિત્ર છે, ધર્મરૂપ છે, સર્વ કામનાઓને સાધક છે તથા પરબ્રહ્મનું પ્રતીક છે (અને તે જ કારણે તે) સર્વ મંત્રને નાયક છે.”
અથર્વ વેદના પાશુપતબ્રહ્મોપનિષદ્દમાં જણાવ્યું છે કે
तत्प्रणवहससूत्रणैत्र ध्यानमाचरन्ति । “તેથી પ્રણવરૂપ હંસસૂત્રથી જ ધ્યાન ધરે છે.” તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે કેજોમિતિ દ્ધ | ઉ-૮ || “કાર એ અક્ષરબ્રહ્મ છે ?
માંડૂકપનિષદમાં કહ્યું છે કે'ओमत्यदक्षरमिदं सर्व तस्योपव्याख्यानम् । भूतं भवद् भविष्यदिति सर्वमोंङ्कार एव । यच्चान्यत् त्रिकालातीतं तदप्योङ्कार एच ॥
કાર એ અક્ષરબ્રહ્મ છે. આ બધે શાસ્રરૂપ વિસ્તાર તેનું ઉપવ્યાખ્યાન એટલે નિકટતમ વર્ણન છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેય કાલમાં થનારાં બધાં કો કારમાં જ વ્યાપ્ત છે. અને જે ઉપર્યુક્ત ત્રણ કાલથી અતીત છે, તે સર્વ પણ કારમય છે, કારમાં જ અંતર્ગત છે.”
માર્યોપનિષદ્દમાં એ પણ કહેવાયું છે કે
ओमित्येव ध्यायथ आत्मानं स्वस्ति वः पाराय तमसः परस्तात् ।