________________
૨૨
મંચિંતામણિ
“તમે કારરૂપી પિતાના આત્માનું ધ્યાન ધરે. એનાથી તમારું કલ્યાણ થશે. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી તમે સ્વયં તિર્મય આનંદપૂર્ણ બ્રહ્મસ્વરૂપ બની જશે.”
છોગ્ય ઉપનિષના પહેલા અધ્યાયમાં કારને મહિમા અનેક રીતે વર્ણવ્યે છે. તેમાં કહ્યું છે કે
“સમસ્ત ભૂતેને સાર પૃથ્વી છે પૃથ્વીને સાર જલ છે. જલને સાર ઔષધિ (ધાન્યાદિ) છે, ઔષધિને સાર પુરુષ છે, પુરુષને સારી વાણી છે, વાણીને સાર અચાઓ છે કાચાઓને સાર સામવેદ છે અને સામવેદને સાર ઉદ્દગીથરૂપ કાર છે. તે કાર જ સારભૂત વસ્તુઓમાં સારતમ અષ્ટમ વસ્તુ છે, સર્વોત્કૃષ્ટ અને સર્વથી મહાન છે.”
પ્રજાપતિ બ્રહ્માએ સાર વસ્તુનું અન્વેષણ કરવા માટે ચૌદ ભુવનનું અવલોકન કર્યું, ત્યારે તેમને કફ, યજુષ અને સામરૂપ વેદત્રયી સારરૂપે પ્રતીત થઈ પશ્ચાત્ વેદત્રયીનું આલેચન કર્યું, ત્યારે તેમાં “મૂર અલ અને સ્થાએ ત્રણ વ્યાહતિઓ સારરૂપમાં પ્રતીત થઈ. અનંતર તેમણે આ ત્રણે વ્યાહતિઓનું પણ આલેચન કર્યું, ત્યારે તેમને કાર એ જ સારરૂપે પ્રતીત થયે. જેમ શંકુમાં બધાં પાંદડાંઓ જાલની સાર તા : " માફક ગુંથાયેલા હોય છે, તેમ સમગ્ર વાણુ કારમાં ગુંથાચેલી છે. કાર એ સર્વ વિશ્વ છે.
“આ જે સ્વરરૂપ એકાક્ષરી શ્કાર છે, તે જ અમૃત અને અભય છે. તેની ઉપાસના કરીને દેવે અમર-અભય થઈ ગયા. જે કઈ શ્રદ્ધાલુ અને પુરુષાર્થ ક્કારના યથાર્થ