________________
મંત્રચિંતામણિ ‘ओमित्यात्मानमव्यग्रा ब्रह्मण्यग्नौ जुहोति यत् । ज्ञानयज्ञः स विज्ञेयः सर्वयज्ञोत्तमोत्तमः ।।
સ્થિર મન વડે કાર જપ કરતે જે ગી પિતાના આત્માને બ્રહારૂપ અગ્નિમાં હેમે છે, તે સર્વ યજ્ઞમાં ઉત્તમત્તમ જ્ઞાનયજ્ઞ છે, એમ જાણવું
કૃષ્ણયજુર્વેદના અક્ષિ-ઉપનિષદુમાં કહ્યું છે કે'ओकारमात्रमखिलम् ।।
સંપૂર્ણ જગત્ કારમય છે. કૃણયજુર્વેદના ગર્ભોપનિષદ્દમાં કહ્યું છે કે'गर्ने चेतसा ओङ्कारं चिन्तयति ॥' ।
મનુષ્ય જ્યારે માતાના ગર્ભમાં રહે છે, ત્યારે ચિત્તવૃત્તિ વડે કારનું ચિંતન કરે છે.”
કૃષ્ણયજુર્વેદના એગતોપનિષમાં કહ્યું છે કેसर्वविघ्नहरो मन्त्रः प्रणवः सर्वदोषहा । एवमभ्यासयोगेन सिद्धिरारम्भसम्भवा ।
પ્રણવ–કાર એ સર્વે વિને હરનારો તથા સર્વ દેને વિનાશ કરનારે મંત્ર છે. આ રીતે (મનમાં સ્થિર નિર્ણય રાખી) જપ કરવાથી મંત્રસિદ્ધિ પ્રકટ થવાને આરંભ સંભવે છે.”
સામવેદ સંન્યાસપનિષમાં કહ્યું છે કે"माङ्गल्यं पावनं धर्म्य सर्वकामप्रसाधनम् । ॐकारं परमं ब्रह्म सर्वमन्त्रेषु नायकम् ॥