________________
પ્રમાણભૂત મંત્રસાહિત્ય મત્રચિંતામણિ ગ્રંથમાં જેને અનેકવાર ઉલ્લેખ આવેલ છે, તે—
મંત્રવિજ્ઞાન ગ્રંથ જે હજી સુધી તમે વસાવી લીધો ન હોય તે તરત વસાવી લેશે. પત્રકારોએ આ ગ્રંથને હાર્દિક સત્કાર કર્યો છે અને એની મૂલવણું પ્રમાણભૂત ભત્રસાહિત્ય તરીકે કરી છે. આ ગ્રંથ વિદ્યાભૂષણ ગણિતદિનમણિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહની એક મનનીય કૃતિ છે.
આ ગ્રંથ છપાઈ, સુઘડતા, બાધણી તથા પૃષ્ઠસંખ્યામાં બરાબર આ ગ્રથ જેવો જ છે અને તેનું મૂલ્ય પણ તેના જેટલું જ એટલે રૂા. ૫૦ પૈસા છે. તેને રજી. પિસ્ટેજ ખર્ચ રૂ. ૧–ર૫ આવે છે.
આ ગ્રથ વૈદિક, પૌરાણિક, તાત્રિક, તેમજ જૈન મત્રસાહિત્યના ૬ જેટલા ગ્રંથને આધારે ઘણા પરિશ્રમપૂર્વક નિર્માણ કરવામા આવ્યા છે. તેમા ૩૫ જેટલા પ્રકરણો છે અને તે ભત્રનાં તમામ અને સુંદર પરિચય આપી મંત્રસિદ્ધિ ક્યારે થાય ? તેની સ્પષ્ટ સમજૂતી રજૂ કરે છે. ગુજરાતી ભાષામાં આ જાતને ગ્રથ આ પહેલે જ છે.
હવે ગણતરીની નકલે જ બાકી રહી છે, તેથી આજે જ તમારે ઓર્ડર મોકલી આપે. વી. પી થી મોકલવામાં આવે છે.
પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીગ, ચીંચ બદર, મુંબઈ