________________
૩૪૮
મત્રચિંતામણિ
પ્રકટાવીને, તેમજ જોઈએ. તે માટે
નાહી ધાઈને તથા ઘીના દીપક સુગંધી ધૂપ કરીને આ ગણુના કરવી પ્રાતઃકાળના સમય તથા પૂર્વ કે ઉત્તર દિશા ઉત્તમ છે. જો ઈ કારણસર પ્રાતઃકાલમાં ગણના ન થઈ શકે તે સૂતાં પહેલાં કરી લેવી જોઈએ.
આ સ્તાત્ર વધારે ગાથાનાં પણ મળે છે, પરંતુ મૂલ રચના પાંચ ગાથાની છે અને અમારા અનુભવ પણ આ પચગાથામય સ્તૂત્રને જ છે.
જેએ આ સ્વેત્રની નિયમિત ગણના કરે છે, તેમને કાર્ય ઉપસ્થિત થયે માત્ર ત્રણ વાર સ્મરણ કરવાથી પણ ઈચ્છિત લાભ થાય છે.
:
આ ‘મંત્રચિંતામણિ' ગ્રંથને ત્રીજો ખંડ અહીં પૂરા થયા અને તે સાથે ગ્રંથ પણ સમાપ્તિને પામ્યા.