________________
આપત્તિ નિવારક અદ્દભુત સ્તંત્ર
૩૪૫ ખેરેએ કરેલા ઉપસર્ગો તિર્યંચકૃત કહેવાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ આ ત્રણે પ્રકારના ઉપસર્ગોને દૂર કરનારું છે.
અહીં “વિહરકૂલિંગ મંત્રને જે ઉલ્લેખ કરવામાં આવે છે, તેને મૂળપાઠ આ પ્રમાણે સમજે?
મિકા પણ વિસર વર્ષ નિસ્ટિા ' આ મંત્ર અઢાર અક્ષરવાળે છે અને તે સપના ઝેરને ઉતારનાર છે તથા ગ્રહચાર, રેગ, શોક આદિને પણ મટાડનાર છે.
આ સ્તંત્ર પર ઘણી ટીકાઓ રચાયેલી છે અને તેમાં એની પ્રત્યેક ગાથામાં ગોપવેલા યંને ઉદ્ધાર કેમ કરવો? તે દર્શાવેલું છે.
આ તેત્રનું માહાત્મ નીચે પ્રમાણે સમજવું : उपसर्गहरस्तोत्रं, स्मृतेःस्युः शुभसम्पदः । संयोगसन्ततिनित्यं, स्युः समीहितसिद्धयः ।।१।।
“ઉપસર્ગહર સ્તોત્રનું નિત્ય સમરણ કરવાથી શુભ સંપત્તિ, સારા સંગે અને સંતતિની પ્રાપ્તિ થાય છે, તેમજ સદા મનમાં ચિંતવેલી સિદ્ધિઓ મળે છે.”
उदयोच्चपदोपायो, उत्तमत्वमुदारता । उकारा पञ्च पुंसः स्युरुपसर्गहरस्मृतेः ।।२।।
ઉપસર્ગહર સ્તંત્રનું સ્મરણ કરવાથી ઉદય, ઉચ્ચપદ ઉપાય, ઉત્તમત્વ અને ઉદારતા એ પાંચ ઉકાર પ્રાપ્ત થાય છે.” ઉપાય શબ્દથી અહીં ઈષ્ટપ્રાપ્તિનાં સાધન સમજવાં.