________________
મંત્રચિંતામણિ
(પશુ-પક્ષી આદિની) ગતિમાં રહેલા છે કેઈ પણ પ્રકારનું દુઃખ કે કઈ પ્રકારની દુર્ગતિ પામતા નથી. ૩.
ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી વધારે લાભદાયી એવું તમારું સમ્યક્ત (તમારી શ્રદ્ધા) પામવાથી જીવે સરલતાથી મેક્ષ પામે છે. ૪.
આ પ્રમાણે સ્તવાયેલા હે પાર્શ્વનાથ પ્રભો! હે જિનચંદ્ર ! મને ભવભવને વિષે તમારું સમ્યકત્વ (તમારી શ્રદ્ધા) આપ. પ.”
આ તેત્રને પ્રથમ શબ્દ વજે@િ છે, તે પરથી તેનું નામ કહિ સ્તોત્ર પડેલું છે. સહર્ષ એ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વિશેષણ છે. તેમનામાં અનત ગુણે રહેલા છે, તે પૈકી ઉપસર્ગો-ઉપદ્ર–આપત્તિઓ દૂર કરવાના તેમના ગુણને મુખ્યતા આપી આ તેત્રમાં તેમની આવના કરવામાં આવી છે.
જૈન શાએ ઉપસર્ગ ત્રણ પ્રકારના માનેલા છે: (૧) દેતાકૃત, (૨) મનુષ્યકૃત અને (૩) તિર્યચકૃત. તેમાં ભૂત, પ્રેત, પિશાચ, વ્યંતર, ડાકિની, શક્તિી આદિએ કરેલા ઉપદ્ર દેવતાકૃત કહેવાય છે. મનુષ્યએ મંત્ર, તંત્ર, યંત્ર આદિ પ્રવેગે વડે તેમજ અન્ય રીતે કરેલા ઉપદ્ર મનુષ્યકૃત કહેવાય છે અને સિંહ, વ્યાઘ, હાથી વગેરે સ્થલચર પ્રાણીઓએ, મગર, ડ વગેરે જલચર પ્રાણીઓએ સર્પ, અજગર વગેરે ઉપસિએ; કાચંડા, ઘે, નેળિયા વગેરે ભુજપરિસર્પોએ, તેમજ ગીધ, ગરુડ, સમળી વગેરે