________________
૩૪૬
મચિંતામણિ
पुण्यं पापक्षय: प्रीतिः पद्मा च प्रभुता तथा । पकारा पञ्च पुसां स्यु: पार्श्वनाथस्य संस्मृतौ ॥३॥
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરવાથી પુરુષને પાંચ પકારની પ્રાપ્તિ થાય છેઃ (૧) પુણ્ય, (૨) પાપક્ષય, (૩) પ્રીતિ, (૪) પન્ના (લમ) અને (૫) પ્રભુતા.
उपसर्गहरस्तोत्रमष्टोत्तरशतं सदा। यो ध्यायति स्थिरस्वान्तौ मौनवान् निश्चलासनः ॥४॥ तस्यं मानवराजस्य कार्यसिद्धिः पदे पदे । મજ જમીગ્રેજગર દિનિયા
“જે સ્થિર અંત:કરણવાળ, મૌનયુક્ત અને નિશ્ચલ આસનવાળે થઈને નિત્ય ૧૦૮ વાર ઉપસર્ગહરતેત્રની ગણના કરે છે, તે માનવરાજને પગલે પગલે કાર્ય સિદ્ધિ થાય છે અને લક્ષમી ચંચલ હોવા છતાં તેને ત્યાં નિશ્ચલ થઈને રહે છે
शाकिन्यादिमयं नास्ति, न च राजमयं जने । षण्मासं ध्यायमानेऽस्मिन्नुपसर्गहरस्तचे ॥६॥
આ ઉપસર્ગહરસ્તવનું છ માસ ધ્યાન ધરતાં પુરુષને શાકિની આદિને, તેમજ રાજ્ય તરફને કઈ ભય થતું નથી. . प्रत्यक्षा यत्र नो देवा, न मन्त्रो न च सिद्धयः । उपसर्गहरस्यास्य, प्रभावा दृश्यते कलौ ॥७॥
જ્યાં આ કલિયુગમાં દેવે પ્રત્યક્ષ થતા નથી, મને