________________
[૧૪] આપત્તિનિવારક અદ્ભુત સ્તોત્ર
તેત્ર એ મંત્રસાહિત્યને અતિ ઉપયોગી વિભાગ છે. ખાસ કરીને મંત્રદેવતાને ગુણાનુવાદ કરવા માટે તેની રચના થાય છે, +પણ તેમાં મંત્ર કે મંત્રની ગૂંથાયેલા હોય છે, તથા કેટલીક વાર તેને લગતા અંગેનું પણ તેમાં ગર્ભિત સૂચન હોય છે. વિશેષમાં તેની રચના કરનાર મંત્રવિશારદ મહાપુરુષે તેમાં પિતાની શ્રદ્ધા, ભક્તિ કે અતિશયનું બળ રેડેલું હોય છે, એટલે તેને અનન્ય ભાવે પાઠ કરતાં અદ્ભુત ચમકાર ખડે થાય છે.
કેટલાંક સ્તરે એવાં હોય છે કે જેને પાઠ કરવાથી મહામારી જેવા ભયંકર ઉપદ્ર શમી જાય છે, કેટલાંક તેત્રે એવાં હોય છે કે જેને પાઠ કરવાથી ભૂત, પ્રેત, ડાકિની, શાકિની આદિને ભય દૂર થાય છે તે કેટલાંક રસ્તો એવાં હોય છે કે જેને પાઠ કરવાથી સર્પ વગેરેનાં
+ જુઓ મંત્રવિજ્ઞાન–પ્રકરણું વીસમું.
-
-
-
---
-