________________
પુત્રપ્રાપ્તિ માટે સિદ્ધ પ્રયોગો
૩૩૯ આ પ્રયોગ ઘણુયે અનુભવેલે છે અને તેની અસરકારક્તા બાબત ખાતરી થતાં જ તે અહીં રજૂ કરવામાં આ છે.
પુત્રરત્નની પ્રાપ્તિ થયા પછી પતિ પત્ની અને નીચે પ્રમાણે મંત્રજપ કરતા રહે
देवकी सुत गोविन्द वासुदेव जगत्पते । रक्ष मे तनयं कृष्ण त्वामहं शरणं गतः।।
અહીં પ્રસંગવશાત્ પુત્રપ્રાપ્તિ અંગેના બે અનુભૂત પ્રાગે પણ રજૂ કરીએ છીએ.
જેને સંતાન ન થતાં હોય એવી સ્ત્રીએ પલાશ એટલે ખાખરાના વૃક્ષનું એક પાંદડું કેઈ ગર્ભવતી સ્ત્રીના સ્તનના દૂધમાં વાટીને તુસમયે ચોથા દિવસે તેનું પાન કરવું. આ પ્રયોગ એક સપ્તાહ સુધી ચાલુ રાખે. એ વખતે સીએ તથા તેના પતિએ આનંદમાં રહેવું. શેક, ઉદ્વેગ, ચિંતા આદિ કરવા નહિ. પછી પતિને સંગ કરતાં એ સ્ત્રી ગર્ભવતી થશે અને તેને પુત્ર જન્મશે.
આ ઔષધનું સેવન કરતી વખતે બહુ તીખાં, ખારાં તથા ખાટા પદાર્થોને ત્યાગ કરે અને દૂધ, ચેખા, મગની દાળ આદિ હલકે ખેરાક લે તથા ઈષ્ટમંત્રનો જપ કરતાં રહેવું.
' બીજા પ્રયોગ અનુસાર તરતની વિયાએલી ગાયના ધમાં નાગકેશરનું ચૂર્ણ મેળવી તેનું સાત દિવસ સુધી સેવન કરવું. ઔષધ સેવન કર્યા પછી દૂધ અને ઘી વાપરવા. પછી