________________
મચિંતામણિ
૩૩.
આ મંત્રના જપ કરવા લાગી જાય અને તેમાં જેટલે વધારે સમય આપી શકે, તેટલેા આપે. તેને એક માલાથી આછે જપ તા કદી ન કરે. વળી પ્રતિદિન જેટલા જપ કરવાના નિશ્ચય કર્યાં હાય, તેટલે અવશ્ય કરે.
આ જપ દરમિયાન બ્રહ્મચર્ય પાળવું જોઈએ, આહાર સાત્ત્વિક કરવા જોઈ એ, અસત્ય મેલવું ન જોઈએ તથા જમીન પર ચટાઈ કે શેતર’જી પાથરીને તેના પર સૂવું જોઇએ.
પુરુષ પાતાના વાળ તથા નખ કપાવે નહિ. આ પ્રમાણે એક વર્ષ સુધી ખધા નિયમનું પાલન કર્યાં બાદ કાઈ સટ્ટાચારી બ્રાહ્મણુના મુખેથી હરિવંશપુરાણનું વિધિવત્ શ્રવણુ કરે અને તે બ્રાહ્મણને પોતાને ત્યાં ઇચ્છિત ભાજન જમાડ્યા કરે. જો તે રસાઈ કરવાની ઈચ્છા રાખતા હાય તા તે માટે તેને આટા, દાળ, ઘી વગેરે રસાઈની સામગ્રી આપે. તે બ્રાહ્મણ પણ બ્રહ્મચય પાળે અને જમીન પર ચટાઈ કે શેતર’જી બિછાવી તેના પર સૂએ. કથાની સમાપ્તિ થાય ત્યાં સુધી તે આ પ્રમાણે વર્તે.
કથા સમાપ્ત થતાં હવન કરાવે, બ્રહ્મ–સૈાજન કરાવે તથા થા વાંચનારને વસ્ત્રાભૂષણ તથા દક્ષિણાથી સંતુષ્ટ કરીને તેના આશીર્વાદ મેળવે અને તેની આજ્ઞા લઈને જ વાળ તથા નખ પાવે.
તે પછી માસિક ધર્માંથી શુદ્ધ થયેલ સ્ત્રીના જીલ દિવસે સહવાસ કરે, એટલે ભગવાનની કૃપાથી અવશ્ય ગાઁધાન થશે અને ચેાગ્ય સમયે તેજસ્વી પુત્રરત્નની પ્રાપ્તિ થશે.