SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ મંત્રચિંતામણિ ઘરે લાવે અને કન્યાને દેખાડે કે તે ના જ પાડી દે. તેમણે પાંચ-છ વર્ષ આ રીતે પ્રયત્ન કર્યાં, પણ તેમાં સફલતા મળી નહિ. તેમણે કન્યાનું વજન ઘટાડવાના પ્રયાસે કર્યાં, તેમાં કેટલીક સફલતા મળી, પણ કુદરતના આપેલા રૂપ રોંગમાં થાડા જ ફેર પડે છે? આખરે તેમણે મંત્રાપાસન'ના રસ્તા લીધા અને છ માસમાં જ એ કન્યા માટે મનપસંદ સારા મુરતિયા મળી ગયા. તાત્પર્ય કે સસારના આ અતિ અટપટા પ્રશ્નમાં મત્રસાધન ઘણું ઉપયાગી છે, તેથી તેના પ્રયાગ અવશ્ય કરવા.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy