________________
કન્યાને માટે ઇચ્છિત વપ્રાપ્તિના પ્રયાગા
૩૩૫
તરફ મુખ કરી સૂર્યનારાયણની સામે ઊભા રહેવું અને તેમને નમસ્કાર કરી ચંદન, પુષ્પ, ચાખા વગેરેનું ચાર વાર મધ્ય આપવું. આ વખતે અગરમત્તીના ધૂપ કરવા તથા તુલસીનાં પાંદડામાં ગાળનું નૈવેદ્ય મૂકવું. પુષ્પામાં શ્વેત કરેણના ઉપયેગ કરવા, પછી ડામે પગ ભીંત સાથે અઢેલીને અથવા ઊંચા રાખીને ૧૦૮ વાર ઉપરના મંત્રના ઉપાંશુ જપ કરવા. જપ પૂરા થયા પછી આચમનીમાં જળ લઈ ને સૂર્યનારાયણના જમણા હાથમાં સમણુ કરવુ" અને પ્રાથના કરવી કે હે સૂર્ય નારાયણ ભગવન્ ! મને મનઃવાંછિત પતિ મેળવી આપે।. ’
હાર્દિક ભાવનાપૂર્વક આ પ્રાથના કર્યાં પછી પગ નીચે મૂકવા અને પ્રણામ કરી પેાતાના કામે વળગવું, ગાળતુ નૈવેદ્ય પાતે ખાવું તથા ઘરના માણસોને વહેંચવુ'. રવિવારે સૂર્ય વ્રત કરવું" તથા તે દિવસે ડામે પગ ઊ ંચા રાખીને ૧૦૦૦ મંત્ર ખાલવા અને તે દિવસે ફક્ત દૂધ, ભાત અને ખાંડનુ જ ભાજન માત્ર એક વાર કરવું.
આ રીતે એક માસ સુધી સૂર્યની ઉપાસના કરવાથી કન્યાને ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે.
એક સારી સ્થિતિવાળા ગૃહસ્થને ઘણી પુત્રીએ હતી. તેઓ ધનના તથા લાગવગના જોરે ત્રણ પુત્રીઓ માટે તે એકંદર સારા મુરતિયા મેળવી શકયા, પણ ચેાથી પુત્રી કૈક સ્થૂલ હતી અને રંગે પણ શામળી હતી, તેને માટે વર શાધવામાં ઘણી મુશ્કેલી પડી, કઈ સુરતિયાને સમજાવીને