________________
મંચિંતામણિ જ ત્યાં આવે છે. ત્યાંની ભાષામાં આ સ્થાનને સિંગનગ દે
સને ૧૫૪ ના ડીસેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં અમે જવાલામાલિની દેવીનાં દર્શન કર્યા હતાં અને ત્યાં લક્ષમીસેન નામના ભટ્ટારક રહે છે, તેમની સાથે મંત્રપાસના અંગે તેમજ યંત્ર-તંત્ર અને સારી રીતે વાર્તાલાપ કર્યો હતું. ત્યાંથી મેરી મઠ જતાં વર્તમાન શંકરાચાર્યજીની સુલાકાત લેવાને તથા તેમની સાથે પણ મપાસના અંગે વાર્તાલાપ કરવાને પ્રસંગ સાંપડ્યો હતે.
આપણા દેશમાં પણ કેટલાંક દેવ-દેવીઓનાં સથાને, આ માટે પ્રસિદ્ધ છે. તેમાં આરાસુર પહાડમાં આવેલું અંબાજી માતાનું સ્થાન વિશેષ ઉલ્લેખનીય છે. તેની બાધાઆખડી રાખવાથી તથા તેની યાત્રા કરવાથી પણ ઘણી કન્યાઓને ઈચ્છિત વર મળ્યાના દાખલાઓ અમારા જાણવામાં આવ્યા છે.
મંત્રવિશારના અભિપ્રાયથી આ બાબતમાં સૂર્યની "ઉપાસના-સૂર્યનું મંત્રાનુષ્ઠાન પણ ઘણું ઉપયોગી છે. તેને અમૂલમંત્ર આ પ્રમાણે જાણ: ___ॐ ही ही सूर्याय सहस्रकिरणाय मम वान्छितं देहि । દિ ચાલ !
જે કન્યાને વરની જરૂર હોય તે કન્યાએ પ્રાતઃકાલમાં ' કંઈ પણ ખાધા પિધા વિના નાન-દેવપૂજા કરી પૂર્વ દિશા |