________________
કન્યાને માટે ઈચ્છિત વરપ્રાપ્તિના પ્રયોગ અને ત્યાર બાદ “ ફ્રી નમઃ” એ મંત્ર બોલીને શ્વેત પુષ્પ ચડાવવું. આ રીતે જ ૩૦૦૦ મંત્ર બોલીને ૩૦૦૦ પુષ્પ ચડાવવાં. શ્વેત પુષ્પ એટલે જાઈ, જુઈ કે તેને મળતાં જે પુષે બજારમાં મળે છે, તે ગ્રહણ કરવાં. તેને સારી રીતે તપાસી લેવા અને તેમાં જે ફૂલની પાંખડીઓ તૂટી ગઈ હોય કે જે ફૂલ ચીમળાઈ ગયાં હોય તે કાઢી નાખવા અને બીજા ફૂલે ચાંદીના થાળમાં સેન્સેની ગલીમાં ગોઠવવાં. આ રીતે એક થાળમાં ૧૦૦૦ ફૂલ આવી શકે છે.
ચૌદ દિવસના આ પ્રયોગથી કન્યા માટેને ઈચ્છિત વર છ માસમાં મળી જાય છે અને માતા-પિતાની તથા કન્યાની મુંઝવણને અંત આવે છે.
મુંબઈથી પૂના અને હરિહર થઈ બીરૂટ જંકશન પહોંચીએ અને ત્યાંથી ગેરસપાના જળધોધ (જોગ ફેલ્સ) તરફ જતી તાલશુપા રેલવે લાઈનમાં આગળ વધીએ તે તેરીકેરી નામનું એક સ્ટેશન આવે છે. ત્યાંથી મેટર માગે
વીશ માઈલને પ્રવાસ કરતાં નરસિંહરાજપુર પહેચાય છે. આ શહેરની સમીપમાં શ્રી જવાલા માલિની દેવીની એક હજાર વર્ષ પુરાણું ચમત્કારિક પીઠ આવેલી છે. ત્યાંને મુખ્ય ચમત્કાર કન્યાને માટે ઈચ્છિત વર મળવાને છે. એટલે કે કન્યાને તેનાં દર્શન કરાવીએ અને તેને વાપંજર નામને ખાસ યંત્ર તેના હાથે બાંધીએ, તે ચેડા વખતમાં તેની મનોકામના પૂરી થાય છે, એટલે કે તેને માટે ઈચ્છિત વર મળી જાય છે. પ્રતિવર્ષ હજારે યાત્રાળુ આ નિમિત્ત.