________________
કુદર
મત્રચિ'તામણિ
ખરેખર કઠિન છે અને તે માઞાપને કૈટા ભાગે ચિંતામાં
મૂકી દે છે.
જો ઘરમાં ધાર્મિક વાતાવરણ હોય અને ન્યાએ એ ગૌરીવ્રત આદિ કેટલાંક વ્રત કરેલાં ડાય તે તેમને ઈચ્છિત વર જલ્દી મળી જાય છે, એવા ઘણાના અનુભવ છે, પણ આજે તે ધાર્મિક વાતાવરણમાં મોટાં ગામડાં પડ્યાં છે અને કેટલાંક કુટુંબમાં તે તેના સાવ લેપ થઈ ગયા છે. આવા ઘરામાં લગ્ન વિષેની દૃષ્ટિ પશુ ઘણી છીછરી હાય છે અને તે અંગે અનેક જાતની અનિચ્છનીય ઘટનાએ પણ મને છે. જે જીવનને સસ્કારી–સુખી–પ્રગતિમય જોવા ઈચ્છતા હાય તેમણે આ સ્થિતિ સુધારવી રહી. માપાસના આ મતમાં ઘણી સહાય કરી શકે છે, એવા અમારા અનુભવ છે.
અમે પ્રસ્તુત ગ્રંથના ખીજા ખંડમાં હી કાર વિદ્યા અંગે વિસ્તૃત વિવેચન કર્યુ છે, તે આમાં ઉપયેગી થઈ શકે એમ છે.
શુભ દિવસે, શુભ મુહૂર્તે, હી કારનું પુષ્પ, કુલ, નૈવેદ્ય, ધૂપ, દીપ આદિથી વિધિસર પૂજન કરવું અને તેમાં મહામાયા કે જગમાની ભાવના કરી હાય તા તેમની અને શ્રી પદ્માવતીજીની ભાવના કરી હાય તા તેમની પ્રાથના કરવી તથા તેમનુ ધ્યાન ધરવું.
બીજા દિવસે લાલ રંગના પાટલા ઉપર ડ્રી કારને રેશમી પટ × પાથરીને તેનું સુગંધી ચૂણુથી પૂજન કરવું × પણ ખાસ વિધિથી બનાવવામાં આવે છે.