________________
કo
મંત્રચિંતામણિ માટે ઉપગી છે. તેના પૂરા પાડે અમે “સ્મરણલા નામના અમારા પુરતકના છેવટના ભાગમાં આપેલા છે, તે જિજ્ઞાસુએ જોઈ લેવા.
મને વૈજ્ઞાનિક ઢબે સ્મરણશક્તિને વિકાસ કેવી રીતે થઈ શકે? તેનું વિવેચન અમેએ ઉપર જણાવેલ “મરણકલા નામના ગ્રંથમાં કહ્યું છે તથા તેમાં અવધાનકલાનું રહસ્ય પણ ખેલેલું છે, તેથી જિજ્ઞાસુએ આ ગ્રંથનું અવશ્ય નિરીક્ષણ કરવું.
બીજે પ્રસિદ્ધ સારસ્વત મંત્ર આ પ્રમાણે જાણ - ૩ છે રાત્રે !
આ મંત્રનો પાંચ લાખ જપ કરવાથી સિદ્ધિ થાય છે. તે ઉપરની વિધિએ અનન્ય ચિત્ત કર.
એ સરસ્વતીનું પ્રસિદ્ધ બીજ હોવાથી તેનું ધ્યાન ધરતાં બુદ્ધિ-સ્મૃતિ ઘણી સુધરે છે અને કાવ્યનું કુરણ થાય છે.
ત્રીજે પ્રસિદ્ધ સારસ્વત મંત્ર આ પ્રમાણે જણઃ - ફ્રી હે જ છે સરસ્વત્યે નમઃ |
આમાં અગિયાર અક્ષરે છે અને તેને વિધિપૂર્વક ૧૧૦૦૦ જપ કરવાથી જ સુંદર પરિણામ આવે છે.