________________
મંત્રચિંતામણિ હવે મુખ્ય પ્રશ્ન પર આવીએ. તે અંગે અમારે અનુભવ એ છે કે જે મનુષ્ય કઈ પણ મંત્રપાસનાને સ્વીકાર કર્યો હોય અને જે રેજ મંત્રદેવતાનું પપચાર કે વિશેષ ઉપચારથી પૂજન કરતા હોય તે મનમાં પ્રશ્ન ધારે છે કે તરત તેને અંતસ્કુરણ થવા લાગે છે અને પ્રશ્નને યથાર્થ ઉત્તર મળી જાય છે. જે મનુષ્યના અંતકરણને ખૂબ વિકાસ થયે હેય, તેમને પણ આ જાતની અંતરકુરણાએ થાય છે, પણ તે માટે મંત્રપાસના એક વિશિષ્ટ સાધન છે, -એ ભૂલવાનું નથી.
હવે તેને ખાસ વિધિ બતાવીએ છીએ. જે દિવસે સાધકને મંત્રદેવતા પાસેથી કોઈ પણ પ્રશ્નને ખાસ ઉત્તર મેળવવાની ઈચ્છા હોય, તે દિવસે તેણે મંત્રદેવતાનું પૂજન
વેત સુગંધી પુષ્પથી વિશિષ્ટ પ્રકારે કરવું અને ફલે પણ -ઉત્તમ કેટિના વધારે પ્રમાણમાં મૂકવા. પછી યથાક્રમ ધ્યાનમંત્ર બેલીને મંત્રદેવતાનું ધ્યાન ધરવું. તે પછી જે પ્રશ્નને ઉત્તર જોઈ હોય તે મનમાં ચિંતવ અને “હે દેવ ! આ પ્રશ્નને યથાર્થ ઉત્તર આપે એવી પ્રાર્થના શુદ્ધ અંતઃકરણથી ત્રણ વાર કરવી. પછી શાંત સ્વસ્થ ચિત્તે બેસી રહેવું, -તે પ્રશ્નને ઉત્તર સંભળાશે અથવા અમુક અક્ષરે દેખાશે અને તે વીજળી જેવી ચમકવાળા હશે.
જે અંગે પાસના સારી રીતે આગળ વધેલી હોય તે પ્રશ્નને ઉત્તર છેડી જ વારમાં મળે છે, અન્યથા કેટલાક વિલંબ થાય છે, પરંતુ આ વખતે પ્રશ્નકારે ધૈર્ય ધારણ