________________
-
-
- -
-
-
ઘારેલા પ્રશ્નોને ઉત્તર મેળવવાને પ્રગ ૩૧૭
રાજાએ કહ્યું: “ધન્ય છે મુનિવર આપના જ્ઞાનને. આપે જે કંઈ કહ્યું, તે સત્ય છે. તેમાંની કઈ હકીકતમાં કશે. ફેર નથી. આપના જેવા વિદ્વાનેથી આ સભા ગૌરવ અનુભવે છે અને હું પણ અત્યંત ગૌરવ અનુભવું છું.
વર્તમાન યુગમાં પણ આવા દાખલાઓ જોવામાં આવે છે. એક વાર મુંબઈમાં અમે એક મંત્રવાદી મહાશયને મળ્યા કે જે લખેલે પ્રશ્ન અક્ષરશઃ કહી દેતા હતા અને તેને ઉત્તર પણ આપતા હતા. અમે બહુ વિચાર કરીને કાગળમાં એક પ્રશ્ન લખ્યું :
૫ ૫ ૫ ૫ ૫૫ ૪ ૫ ૫ ૫ ૫ ૫ = કેટલા?
અને તેને અમારી પાસે જ રાખી મૂક્યો. અમે તે મંત્રવાદીથી લગભગ દશ ફૂટ દૂર એક ખુરશી પર બેઠા, હતા. મંત્રવાદી મહાશયે કહ્યું કે “કાલે હું તમને ઉત્તર આપીશ.
તેમણે આપેલા સમયે અમે ત્યાં ગયા, તે તેમણે અમને એક કાગળ આપે કે જેમાં ઉપર મુજબને પ્રશ્ન બરાબર લખેલું હતું. પરંતુ બન્યું હતું એવું કે અમારે ખ્યાલ છ પાંચને છ પાંચે ગુણ્યાને જ હતા અને તેથી પ્રશ્ન જોઈને અમે કહ્યું : “આમાં છેડો ફેર છે.'
મંત્રવાદી મહાશયે કહ્યું કે “કેમાં કેઈ ફેર હોઈ શકે નહિ. આપને પ્રશ્ન તપાસી જુઓ. અને અમે અમારે પ્રશ્ન તપાયે, ત્યારે જ ખ્યાલ આવ્યું કે અમે ઉતાવળમાં છ પાંચને પાંચ પાંચે જ ગુણવાનું લખ્યું હતું અને ઉક્ત મંત્રવાદી મહાશયે તે બરાબર કહી આપ્યું હતું.